દાડમ લસ્સી (Pomegranate Lassi Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1/5 કપદાડમ
  2. 1 કપદહીં
  3. 1/2 કપખાંડ
  4. 2 ચમચીસ્ટ્રોબેરી સિરપ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સરમાં દહીં, દાડમ, ખાંડ અને સ્ટ્રોબેરી સિરપ નાખી ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ લસ્સીને ગાળી લો જેથી દાડમના બી નીકળી જાય. (જો તમને crunchy ગમતું હોય તો આ સ્ટેપ skip કરી શકો છો.)

  3. 3

    ત્યારબાદ ગ્લાસમાં સ્ટ્રોબેરી સિરપ નાખો અને લસ્સીને ગ્લાસમાં રેડી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes