ગાજર ની ખીર (carrot kheer recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મિ.લિ.દૂધ
  2. 2 નંગગાજર
  3. 3 ચમચીખાંડ
  4. 1 ચમચીઇલાયચીપાવડર
  5. 2 ચમચીબદામ,પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ઉકળવા મુુકો.બે-ત્રણ ઉભરા આવે ત્યાં સુધી હલાવવું,ગાજરને ખમણી લો.દૂધમાં નાંખી હલાવતાં રહો.

  2. 2

    ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરી હલાવવું,ઇલાયચીપાવડર,બદામ,પિસસ્તાની કતરણ નાંખી હલાવવું,ખીર ઘટ્ટ થાય પછી ઠંડી કરવા મુકો.બહું જટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes