ઓરિઓ મુસ (Oreo Mousse Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ના પેકેટ લઇ તેમાંથી બિસ્કીટ કાઢી નાના ટુકડા કરીને નાખી દો તેમાંથી બે નંગ બિસ્કીટ અલગથી રાખી દો મિક્સરમાં તેનો સરસ ભૂકો કરી લો
- 2
ભૂકો થઇ ગયા બાદ તેમાં બે ચમચી ઘી ઉમેરીને હાથથી મસળી લો ત્યારબાદ તાજી મલાઈ માં ખાંડ નાખીને તેને એકદમ ફીણી લો ક્રીમ જેવું થાય ત્યાં સુધી ફેલાયેલો
- 3
હવે કાચના નાના ગ્લાસ લઈ તેમાં નીચે ઓરીયો બિસ્કીટ નો ભૂકો નાખીને દબાવી દો પછી તેની ઉપર મલાઈ ખાંડનું ક્રીમ નાખી દો પાછું તેની ઉપર ઓરીયો બિસ્કીટ નો ભૂકો ઉમેરો
- 4
પાછું તેની ઉપર ક્રીમનું લેયર કરી ઉપર ઓરિયો બિસ્કિટ રાખીને ડેકોરેશન કરો તો તૈયાર છે ઓરિયો મૌસ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ખુબ જ બાળકોને ભાવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
અત્યારે કોરોના ની મહામારી ચાલીરહી છે તો બહાર થી કઈ પણ લઈ શકાય નહિ તો ભાઈ બહેન ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન છે તો મે ધરે જ મીઠાઈ બનાવી છે Dimple 2011 -
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ઓરિયો જાર (Oreo Jar Recipe in Gujarati)
#Asahikaseilndia#Bankingઆજના યંગ જનરેશન માટે ઝટપટ બની જતી ઓરિયો કેક તૈયાર છે એકદમ ઝડપથી બની જતી હોય છે. ખૂબ જ ચોળી સામગ્રીથી આ જાય કેક ઝડપથી બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujarati)
તમે તમારા બાળકો ને મારી રેસીપી થી કરી ને આપશો તો ખૂબ જ ગમશે#GA4#week8 Chitrali Mirani -
-
-
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)
#goldenapron3#week13 Hiral H. Panchmatiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12454767
ટિપ્પણીઓ