ઓરેઓ ચોકલેટ રોલ (Oreo Chocolate Roll recipe In Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979

#AP

ઓરેઓ ચોકલેટ રોલ (Oreo Chocolate Roll recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. 2 કપ દૂધ
  3. 3 ચમચી દળેલી ખાંડ
  4. 4 ચમચી ક્રીમ
  5. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરવું બિસ્કિટનો ભૂકો કરવો પછી એક ચમચી દળેલી ખાંડ બે ચમચી દૂધ ચોકલેટ સીરપ નાખી મિક્સર માં મિક્સ કરો પછી લોટ બાંધી લેવાનો

  2. 2

    એક વાસણમાં ક્રીમ લેવું તેમાં એક ચમચી દળેલી ખાંડ નાખવી પછી બે ચમચી દૂધ નાખવું પછી તેમાં 1/2ચમચી બટર નાંખી હલાવવું

  3. 3

    એક પાટલા ઉપર પ્લાસ્ટિક રાખી તેના ઉપરબાંધેલો લોટ મૂકવો પછી તેની ઉપર એક પ્લાસ્ટિક રાખવું અને તેને વણવાનુ બનાવેલું કરી માથે લગાવવું

  4. 4

    પછી રોલવાળી ગોત્રી થી કવર કરી અને પછી 1/2 કલાક ફ્રીઝરમાં મૂકવું

  5. 5

    પછી કરતા કરી તેની ઉપર સિરપ અને ડાર્ક ચોકલેટ નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes