કાચી કેરી નું શરબત

Riddhi R. Vithalani @cook_22932828
ઉકળતા તાપ માં thandu thandu કેરી નું શરબત બધા ને ખુબ જ ભાવશે..
કાચી કેરી નું શરબત
ઉકળતા તાપ માં thandu thandu કેરી નું શરબત બધા ને ખુબ જ ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
કાચી કેરી ને સરસ થી ધોઈ અને કટકા કરી લેવા છાલ ઉતારી ને.
તેના કટકા કરી બાફી લેવા.
પછી ઠરે એટલે તેમાં સેકેલું જીરું ફુદીના ના પાન, મીઠુ, સાકર નો ભૂકો નાખી ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમા પાની ઉમેરી
ઠંડુ કરી અને ગ્લાસ મા પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#sarbat milk shekcookpad Gujarati ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે.. Saroj Shah -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
ગોળ કેરી નું શરબત (Gol Keri Sharbat Recipe In Gujarati)
#cooksnap કાચી કેરી, ગોળ, લાલ મરચું. ગરમીમાં ગુણકારી કાચી કેરી નું ગોળ વાળું શરબત. સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ બનતુ શરબત નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
-
-
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
બેલ નું શરબત
#સમરઆમ તો બિલા સમગ્ર ગુજરાત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો juice પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના juice થી ખૂબ તાઝગી અનુભવાય છે... Neha Thakkar -
બિલા નું શરબત (Bel Sharbat Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જમિત્રો તમે બધાએ બીલ્લી પત્રના ઝાડ જોયા જ હશે. અને તે લગભગ દરેક શિવ મંદિરના પરિસરમાં હોય છે. એના પાન વડે શિવની પૂજા કરવામાં આવે છે. અને એજ ઝાડ પર જે ફળ થાય છે એને “બીલા” કહેવામાં આવે છે.બીલાના ફળનુ શરબત બને છે. જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં ખુબ જ ઠંડક મળે છે. પાકેલા બીલાને તમે સૂંઘો તો એમાંથી મદહોશ કરે એવી સુગંધ આવે છે.આમ તો બિલા સમગ્ર ભારત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો રસ પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના રસ થી ખૂબ તાઝગી અનુભવાય છે…જો તમને બપોરના જમવાનો સમય નથી મળતો, અથવા તો જમવામાં વહેલું-મોડુ થાય છે, તો આ બેલ શરબત પી લેવું. આમ કરવાથી તમારે જમવાનીયે જરૂર નહિ રહે. આ શરબત સ્વાસ્થ્ય વર્શક, ભૂખને તૃપ્ત કરનારું અને પેટની ગડબડ દૂર કરનારું હોય છે… Juliben Dave -
-
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી નો શરબત (Raw Mango Sharbat Recipe In Gujarati)
#CF કાચી કેરી નુ શરબત . બધા ને ભાવે ને ફટાફટ તૈયાર થઇ જાય એવુ ... Jayshree Soni -
કાચી કેરી ફુદીનો અને વરિયાળી નુ શરબત
#KR#Cooksnap challengeમેં રેસીપી આપણા પેડના ઓથર શ્રી પારૂલબેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ પારૂલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
કેરી નું ઇન્સ્ટન્ટ ડ્રીંક (Keri Instant Drink Recipe In Gujarati)
#KRઅહી મે કાચી પાકી કેરી નો ઉપયોગ કર્યો છે .અને આ શરબત તરત બનાવીને પીવાનું છે. Sangita Vyas -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
તકમરીયા નુ શરબત (Tukmaria Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમ ગરમ તડકો તાપ જોરદાર લાગે તે માં તકમરીયા નુ શરબત બહુજ સરસ લાગે. Harsha Gohil -
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
કાચી કેરી નું શરબત ઠંડક અને તાજગી આપે છે. ગરમી માં લૂ થી પણ બચાવે છે. આ શરબત માં મરી અને સંચર પણ એડ કરીએ છે એટલે એકદમ હેલ્ધી ડ્રિન્ક કહેવાય છે. કેરી બાફી ને એનો પલ્પ સ્ટોર પણ કરી શકાઈ છે જે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Reshma Tailor -
કાચી કેરી નુ શરબત
#સમરકાચી કેરી નુ શરબત સમર મા પીવા થી લૂ નથી લાગતી આમા વીટામીન C હોવા થી શરીર મા પાણી ની કમિને દુર કરે છે આ શરબત ખુબજ ટીસ્ટી બને છે નાના મોટા સો કોઈ આ શરબત પી શકે છે તમારા ધરે મહેમાન આવે ત્યારે આ શરબત બનાવી ને સવ કરી શકોછો ને સાવ નૈચરલ હોવા થી કોઈ સાઈડ ઈફેકટ પણ નથી થતી Minaxi Bhatt -
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12457860
ટિપ્પણીઓ