મોહનથાળ (Mohanthaal Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#મોમ
આજની આ રેસિપી હું મારા સાસુજી (નયના ભોજક જી) ને ડેડિકેટ કરું છું. જેમણે મને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપી છે, જેમના સાથ સહકારથી જ હું આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છું. ❤ તમારો આભાર વ્યક્ત કરી શકું એટલા શબ્દો તો નથી બસ એટલું જ કહીશ કે.....

મને ગર્વ છે કે હું તમારી વહુ છું☺

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2-3 વ્યક્તિ
  1. 1 વાટકીબેસણ
  2. અડધો કપ ગરમ દુધ
  3. 1 વાટકીઘી
  4. 1 વાટકીખાંડ
  5. 1 ચમચીઈલાયચી પાવડર
  6. ૨-૩ જીણા સમારેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી બેસણ, અડધો કપ ગરમ દૂધ, બે ચમચી ઘી ને એક વાસણમાં મિક્સ કરી ૨૦ મિનિટ સુધી મૂકી રાખવું.

  2. 2

    એક પેનમાં ૧ વાટકી ગરમ કરવું અને તેમાં મિશ્રણ ઉમેરવું અને ધીમા તાપે રંગ બદલાય ત્યાં સુધી કુક કરવું.

  3. 3

    ઈલાયચી પાવડર, ખાંડ ઉમેરવા. ખાંડ તમે તમારી જરૂર પ્રમાણે ઉમેરી શકો છો.

  4. 4

    એક થાળી પર સેટ કરીને ઠંડું થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes