ડુંગળી બટાકા નું રસાવાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી બટેટા ને ધોઈને સમારી લો એક કુકરમાં તેલ મૂકી હિંગનાખી શાક વઘારી લો તેમાં મરચું-મીઠું ધાણાજીરૂ નાખી હલાવી થોડું પાણી મૂકી ગેસ બંધ કરી લો
- 2
બે સીટી વગાડી ચડવા દો થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લો તૈયાર છે ડુંગળી બટેટાનું શાક જેને ભાખરી તથા પરોઠા સાથે ખાઈ શકાય ડુંગળી ના લીધે ટેસ્ટ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડુંગળી બટાકા નું શાક ડિનર રેસિપી
#cookpadgujarati #cookpadindia #dinnerrecipe #sabji #onionpotatosabji #onion #potato #WLD Bela Doshi -
-
-
-
ડુંગળી બટેટાનું શાક(dugli bateta nu shak recipe in gujarati)
#goldenapron3 #week16 , ONION #puzzle world contest Suchita Kamdar -
-
-
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta -
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
-
-
લીલી તુવેર ખીચડી (Green Tuver Khichadi Recipe In gujarati)
#goldenapron3#week-16#onion Namrata Kamdar -
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#AM3કબજિયાત દૂર કરે - આમાં રહેલા રેશા પેટની અંદર ચોંટેલા ભોજનને બહાર કાઢે છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. તો જો તમને કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરૂ કરી દો.ગળામાંથી કફ દૂર કરે - જો તમે શરદી, કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો.કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે - આમા મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એ સિડ હોય છે, જે ખરાબ કેલોસ્ટ્રોલને ઘટાડીને સારુ કોલેસ્ટ્રોલ વધારે છે. Suhani Gatha -
-
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12484723
ટિપ્પણીઓ