પાલક મગદાળ નું શાક રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકના પાનને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને ઝીણી સમારી લો. ટમેટાને ઝીણા સમારેલા ચાર-પાંચ કળી લસણ ને ક્રશ કરી લો.
- 2
આગલી રાત્રે મગછડી દાળને પાણીમાં પલાળો. સવારે સારી રીતે ધોઈ અને બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી અને દાળને વધારી લેવી.અં
- 3
ત્યારબાદ એક અલગ પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખો. તેમાં ટામેટા અને લસણની પેસ્ટ ઉમેરી વઘાર કરો. ધીમી આંચ પર પાલકને ચડવા દો. હવે તેમાં અગાઉ થી બનાવેલી મગની દાળ ઉમેરો. સારી રીતે હલાવી બધું મિક્સ કરી લો.
- 4
તૈયાર છે કાઠીયાવાડી પાલક દાળ નુ શાક.. ગરમાગરમ રોટલી અને ગુંદા ના સંભારા સાથે શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાચી કેરીનું ચટપટુ શાક રોટલી (Raw Mango sabji with Roti recipe in Gujarati)
#ડિનર#goldenapron3#week8 Dharmishtha Purohit -
-
-
-
-
-
-
-
-
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12250773
ટિપ્પણીઓ (2)