રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘંઊ નાં લોટમાં ૨ ચમચી તેલ નું મોણ દેવું તૈયાર બાદ આ લોટ ને એક તપેલીમાં લઈ ગેસ ઉપર ધીમાં તાપે શેકવો
- 2
પછી બીજા એક તપેલામાં ૧ વાટકી પાણી નાખી ને તેમાં ગોળ ઉમેરી પાણી નેં ઉકાળો પછી તેમાં આ શેકેલો લોટ નાખવો પછી ગેસ બંધ કરી દેવો આ લોટ ને હલાવો નહીં ખાલી વેલણ થી કાણાં જ કરવા પછી તેનાં ઉપર કોટન નો રૂમાલ ઢાંકી ને રાખી દો થોડી વાર પછી રૂમાલ લઇ લાપસી ને મસળી ને તેના ઉપર ગરમ ઘી નાખીને પીરસવી તો તૈયાર છે સ્વાદિષ્ટ લાપસી (કંસાર)
Similar Recipes
-
-
-
-
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
-
-
-
-
-
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiએ હાલો તો હવે લાપસી નું આંધણ મૂકો... ગુજરાતી ઓ ના ઘર માં આ વાક્ય સાંભળવા મળે છે.... દિવાસો હોય કે દિવાળી, દીકરા દીકરી નો લગ્ન પ્રસંગ હોય કે જન્મ પ્રસંગ, ગુજરાતી ખેડૂત સારો વરસાદ થયા પછી ખેતર માં વાવણી કરવા જતાં હોય, ત્યારે પણ લાપસી ના આંધણ મુકાય છે. બધાજ પ્રસંગ માં હમેશા જેમનું સ્થાન રહ્યું છે એવી લાપસી આજે મે પણ મમ્મી ની દેખરેખ નીચે પહેલી વાર બનાવી છે તો ફ્રેન્ડ્સ કોની કોની ફેવરિટ છે આ લાપસીસાથે રસવાળા મગ ખુબજ સરસ લાગે છે😋 Charmi Tank -
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#HOLI21હોળી ના દીવસે અમારા ધરમાં છુટી લાપસી બંને છે સ્પેશિયલ દીવસ સ્પેશિયલ ડીનર Jigna Patel -
-
-
-
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
-
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12487617
ટિપ્પણીઓ (2)