ખારી ભાત (khari bhat recipe in Gujarati)

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151

#goldenapron3#week૧૬#ડુંગળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. 1 કપચોખા
  2. 1બટેટુ
  3. 2ડુંગળી
  4. 2 ચમચીતેલ
  5. ૧/૨ ચમચી રાઇ
  6. ૧/૨ ચમચી જીરૂ
  7. 1 ચમચીમરચું
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી પુલાવ મસાલો
  10. 1 ચમચીધાણજીરૂ
  11. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌ પેલા બધી વસ્તઓને લો બાદ બટેટુ અને ડુંગળી ને સમારી લો.એક કુકર માં તેલ લો તેમાં રાઇ અને જીરૂ મુકો તેલ આવે એટલે તેમાં બટેટુ અને ડુંગળી નો વઘાર કરો બાદ તેમાં ભાત નાખો.

  2. 2

    બાદ તેમાં બધા મસાલા કરો અને પુલાવ મસાલો નાખો અને મિક્સ કરો અને તેમાં પાણી નાખો અને કુકર બંધ કરી દો થોડી વાર રાખી બાદ કુકર માં એક સીટી કરી ગેસ બંધ કરો.

  3. 3

    બાદ ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

ટિપ્પણીઓ

Similar Recipes