ખીર (Kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને થોડું ઉકાળો એટલે તેમાં બાફેલા ભાત નાખો પછી ખાંડ નાખો પછી બ્લેન્ડરથી થોડું ક્રશ કરો પાછું થોડીક વાર ઊકળવા દો એટલે એકદમ સરસ ઘટ્ટ ખીરું તૈયાર ઉપરથી એલચી પાવડર નાખો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
-
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
-
-
-
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીર (kheer recipe in gujrati)
#goldenapron 3વિક -૧૬પઝલ-ખીર ખીર .. સાત્વિક ખોરાક છે. આજે મે ગાય ના દૂધમાં થી ખીર બનાવી છે. ભાત અનેદુધ ખાંડ થી બનેલી છે. Krishna Kholiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497499
ટિપ્પણીઓ