બેકડ પીઝા ક્રેકર્સ (Baked Pizza Crackers Recipe In Gujarati)

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫-૫૦ મિનિટ
૩ & ૧/૨ કપ મેંદો
  1. 2 ચમચીઓરેગાનો
  2. 2 ચમચીચીલી ફ્લેક્સ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૨-૩ ચમચી ઘી/તેલ મોણ માટે
  5. તમારી પસંદ નું કોઈ પણ ડીપ

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,ઘી,મીઠું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ બધું નાખી લોટ બાંધી લો અને તેને થોડી વાર ઢાંકી ને મૂકી રાખો.

  2. 2

    હવે લોટ નો એક લુઓ લઈ તેને વણી લો અને પીઝા ક્ટર થઈ ત્રિકોણ કાપી લો.

  3. 3

    હવે તેને થોડી વાર માટે સુકાવા દો.

  4. 4

    હવે ઓવન ને પેહલા ગરમ કરી લો અને આ ત્રિકોણ કાપેલા ક્રેકર્સ ને બેકિંગ ટ્રે માં લઇ ૧૬૦-૧૭૦ ડિગ્રી પર ૧૨-૧૫ મિનિટ માટે બેક કરી લો અને તમારી પસંદ ના ભાવતા કોઈ પણ ડીપ કે ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

Similar Recipes