પીઝા (Pizza Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Saloni Dave
Saloni Dave @cook_21006051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1કેપસીકમ,
  2. ૨-૩ ડુંગળી,
  3. 1ટમેટુ,
  4. 1પીઝા નો રોટલો,
  5. ૨-૩ ચમચી પીઝા સોસ,
  6. 2 ચમચીમોઝરેલા ચીઝ,
  7. થોડુ ચીલી ફલેકસ,
  8. થોડુ ઓરેગોન,
  9. 1 ચમચીઘી,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેપસીકમ ડુંગળી ટમેટા ઝીણાં સમારી લો.

  2. 2

    પીઝા ના રોટલા પર સોસ લગાડી ચીઝ પાથરો.

  3. 3

    હવે મરચું ડુંગળી ટમેટા રોટલા પર પાથરો ઓટીજી ની ડીશ મા ઘી લગાવી તેના પર રોટલો મુકી ૧૮૦ડીગ્રી એ ૩ મીનીટ શેકાવા દો. પીઝા કટર થી કટ કરી પીરસો.

  4. 4

    થઈ ગયા પીઝા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

Similar Recipes