ચીઝ બેગમ બહાર

Minal Naik @cook_19938303
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં મરી, લવાંગ, ઈલાયચી, તજ નાખીને બરાબર હલાવો.હવે કાજુ ના ટુકડા અને કાંદો નાખી બરાબર હલાવી ઠંડુ થાય એટલે ગ્રેવી તૈયાર કરી લો.
- 2
ટામેટા ની પ્યુરી બનાવી લેવી. ૧૦૦ ગ્રામ ચીઝ ના ટુકડા કરી લો. બાકી ના ચીઝ ને છીણી લો.
- 3
પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો.હવે તેમાં કાંદા ની ગ્રેવી નાખી બરાબર હલાવી લો. તેમાં સીમલામિર્ચ ના ટુકડા નાખો. હવે માવો નાખી બરાબર મિક્ષ કરીને ટામેટા ની ગ્રેવી નાખી બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે થોડું પાણી નાખી થોડું વાર માટે ઢાંકી દો. હવે તેમાં ચીઝ ના ટુકડા અને છીણ નાખી દો. ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak -
-
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે. Purvi Patel -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
#RecipeRefashion.#મિસ્ટ્રીબોક્સઆજે મે મિડલ ઈસ્ટ રેસીપી બનાવી છે. જેમાં મુખ્યત્વે છોલે નો ઉપયોગ થાય છે. મે એમાં પાલક પણ ઉમેરી છે.છોલેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે..ને પાલકમાં આર્યન ખૂબ હોય છે. મે આમાં લીંબુ નો રસ પણ ઉમેર્યો છે.. જે પ્રોટીન ને પચવામાં મદદ કરશે.. Mita Shah -
-
-
મમરા ની ચટપટી (mamara Na Paua Recipe In Gujarati)
ક્યારે ભી છોટી છોટી ભૂખ માટે બધું જ ઘરમાં મળી જાય એવી રેસિપી#ફટાફટ Komal Shah -
-
લસણ નો કાકડાવેલો મસાલો (વિસરાતી વાનગી)
#ઇબૂક#day6લસણ વાળો આ મશાલો એક શાક ની ગરજ સારે છે આ પરોઠા કે ભાખરી જોડે ખાવા બહુ જ મસ્ત લાગે છે Jyoti Ramparia -
-
-
-
-
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12512517
ટિપ્પણીઓ