ગાજર હલવા બરફી

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦મિનટ
  1. ૧ કિલોગ્રામ/૫ મોટા ગાજર છીણેલા
  2. ૪ ચમચા ઘી
  3. ૧ કપ ખાંડ
  4. ૧ નાની ચમચી ઈલાયચી પાઉડર
  5. ૨૦૦ મિલી કંડેન્સ મિલ્ક
  6. ૧ કપ માવો
  7. ૧૦-૧૨ બદામ પિસ્તા, કાજૂ
  8. ૧૦-૧૨ સૂકી લાલ દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૫૦મિનટ
  1. 1

    એક નોન સ્ટીકર પેન માં ઘી ગરમ કરી ગાજર ની છીણ શેકી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર, કંડેન્સ મિલ્ક નાખી કુક કરી લો.

  3. 3

    જ્યારે બધુ પાણી બળી જાય ત્યારે તેમાં માવો નાખી હલાવો. કડાહી મિશ્રણ છોડે ત્યા સુધી પકાવો.

  4. 4

    ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ પાથરી ઉપર થી બદામ-પિસ્તા કાજૂ ભભરાવી ઠંડુ કરી મનપસંદ આકાર માં કાપી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes