રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવો ખમણી નાખો. ત્યારબાદ એક નાના તવલામાં ઘી ગરમ મૂકી તેમાં ગુંદર તળી લો. તેને એક અલગ વાસણમાં કાઢી લો. પછી એક મોટા તવલામાં પોણો ગ્લાસ પાણી અને ખાંડ ઉકાળો. તેને તવેથા વડે સતત હલાવો. પતાસુ પડે તેવી જાડી ચાસણી બનાવો. ત્યારબાદ તેમાં માવો તથા ઈલાયચી પાવડર નાખો. તેને ધીમા તાપે સતત હલાવતા રહો. માવો ચાસણીમાં વ્યવસ્થિત રીતે પીગળી જાય પછી તેમાં તળેલો ગુંદર નાખવો. ત્યારબાદ કાજુ બદામ ના કટકા નાખો. પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહો. પછી થાળીમાં તેલ ચોપડી રબડી ને પાથરી દો. તેને ઠરી ગયા બાદ ચોસલાઓ પાડી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)
#GA4#week9#Mithai#dryfruits...આમ તો આપણે દિવાળી ના સમેય માં મીઠાઈ બાર થી લાવતા હોઈ એ છીએ પણ આ વર્ષે કોરોના માં લીધે બાર થી લેવાનું ટાળી રહ્યા છીએ એટલા માટે મે આજે શિયાળા માં ખૂબ ભાવે એવી મીઠાઈ ઘરે જ બનાવી છે. Payal Patel -
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
અડદિયા પાક
#શિયાળાઅદડીયો પાક એ અધિકૃત ગુજરાતી મીઠાઇ છે, જે શિયાળામાં દરેક ઘરમાં તૈયાર છે. ઘી, શેકેલો અડદ નો લોટ, ખાસ મસાલા અને ખાંડની ચાસણીથી તૈયાર કરાય છે. Jasmin Motta _ #BeingMotta -
દૂધીનો હલવો
દૂધીનો હલવો. ઘણી વખત દૂધી નામ સાંભળતા જ મોં બગાડે છે પણ જો મીઠાઈના શોખીન હોય તો સહેલાઈથી ખાય જશે. Urmi Desai -
-
-
ગુંદર ની ચીકી
#શિયાળાશિયાળા મા સાંધા ના દર્દી માટે ખૂબ ઉપયોગી એક ચીકી ઉપર હુફાયેલું દૂધ પીવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. Geeta Godhiwala -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
-
-
-
-
-
ડ્રાયફ્રુટસ ગુંદર પાક
# ડ્રાયફ્રુટસ# ફ્રુટસઅમે તો સવારે નાસ્તામાં ગુંદર પાક જ ખાઈ છે વસાણું પર ખરું અને પોષટીક પણ Dimple Vora -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trendઆ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે. Nilam patel -
-
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
-
ગુંદર પાક(Gundar Paak Recipe In Gujarati)
શિયાળા ની મોજ..... બહુ ઓછી વસ્તુ અને ઝડપથી બની જતો ગુંદર પાક....... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11259687
ટિપ્પણીઓ