મસાલા પૂરી (Masala puri recipe in gujarati)

Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીતેલ
  3. સ્વાદ અનુસારનમક
  4. અડધી ચમચી હળદર
  5. અડધી ચમચી ધાણાજીરૂ
  6. પા ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ હળદર મરચું ધાણાજીરું તેલનું મોણ અને નમક નાખી અને લોટ બાંધો લોટ બાંધીને નાના લૂઆ વાળી લેવા અને પછી પુરી વળવી એક કડાઈમાં ગરમ તેલ મૂકી ગરમ તેલમાં પૂરી તડવી પછી ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
પર

ટિપ્પણીઓ

Similar Recipes