રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લાલ મરચું હળદર ધાણાજીરુ લસણની પેસ્ટ સ્વાદ અનુસાર નમક દાણા ભાજી અને બે ચમચી તેલ ઉમેરી બધું જ મસાલો મિક્સ કરો
- 2
ત્યારબાદ ભીંડા ને ધોઈ ભરી શકાય તે માટે વચ્ચે કાપો પાડી મોટા કટકા કરી સુધારો એને તે મા મસાલો ભરો
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને ગરમ થાય એટલે ચપટી હિંગ નાખી ભરેલા ભીંડા ને વઘારો અને ધીમે તાપે ચડવા દો
- 4
ત્યારબાદ તેમા અડધી વાટકી છાશ ઉમેરો અને થોડી વાર ગરમ થાય ત્યારબાદ ગેસ બંધ કરો આમ સ્વાદિષ્ટ ભરેલ ભીંડાનું શાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
-
-
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #Jagruti Parmar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11612916
ટિપ્પણીઓ