રાઈસ પૂરી (Rice Puri Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચોખાના લોટને ચાળી લો એની અંદર ઘઉંનો લોટ નાખવો તેવા અજમા તલ મીઠું હિંગ હળદર બધું નાખી મિક્સ કરી લો પછી તેમ તેલ નાખવું પછી તેમાં પાણી નાખી તેનો લો લોટ બાંધવો કથન લોટ બાંધવો પછી તેને જાળીવાળી ખમણી માં તેને વળવી વણાઈ જાય એટલે
- 2
વન જાય એટલે તેને થોડીવાર સૂકાવા દેવી ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી આ સાથે રાઈસ પૂરી તૈયાર ચા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રાઈસ ફરા (Rice Farra Recipe In Gujarati)
#cookksnap challange#chatishgadh recipe મેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી મૃણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
-
તિલ ગૂડ પૂરી(til gud puri recipe in gujarati)
આ એ સ્વીટ રેસીપી છે જે સાતમ ઉપર જ્યારે જ ઠંડુ જમવાનું હોય ત્યારે mostly અમારા ઘરમાં બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં ખૂબ જ mild મિઠાસવાળી છે અને બેથી ત્રણ દિવસ સાચવી શકાય તેવી છે તો આપણે અહીં તેની રેસિપી જોઈશું#કૂકબુક Nidhi Jay Vinda -
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT#દિવાલીસ્પેશિયલ#festival#પુરી#drynasta#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે. Shweta Shah -
-
-
પાણીપુરી ની પૂરી(pani puri puri ni recipe in Gujarati)
# સુપરસેફ૨# ફ્લોર# માઇઇબુક# પોસ્ટ ૯પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. એમાં પણ મિત્રો સાથે ગપ્પા મારતા મારતા કેટલી પાણીપુરી ખવાઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી. એની તો મજા જ કંઇક જુદી હોય છે. મને તો અલગ પ્રકારના ફ્લેવર વાળા પાણી સાથે ની પાણીપુરી મળે છે તે ખૂબ જ ભાવે. મેં અહીં છ ફ્લેવર વાળા પાણી સાથે પાણીપુરી બનાવી છે. મોટેભાગે આપણે પાણીપુરીની પૂરી તૈયાર લઈએ છીએ પરંતુ દરેક જગ્યાએ ઘરની જેમ ચોખ્ખાઈ સાથે બનેલી પૂરી મળતી નથી. અત્યારે આપણે બહારનું જમવાનું ટાળી રહ્યા છીએ ત્યારે આપણે ઘરે ખૂબ જ ઓછી વસ્તુઓમાં બહાર જેવી જ ખૂબ જ ક્રિસ્પી અને હેલ્થી પૂરી આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
રાઈસ ચીલા
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
મિક્ષ લોટની પૂરી(Mix lot ni Puri Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 7 મિક્ષ લોટની પૂરીઆજે મેં જાતે જ બધા લોટ થોડા-થોડા મિક્ષ કરીને પૂરી બનાવી છે.પુરીમાં થોડો ચટાકો આપવા તેમાં પાવભાજી તથા સંભાર મસાલો નાખ્યો છે. Mital Bhavsar -
રાઈસ ચીલા
#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRસ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW1#TheChefStory Juliben Dave -
-
-
-
-
-
-
-
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋 Sonal Modha -
જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)
#સાતમઆ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Ami Pachchigar -
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12375819
ટિપ્પણીઓ (2)