મેંગો મિલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (mango milkshake with ice cream Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
બે વ્યક્તિ માટે
  1. 1 નંગપાકી કેરી
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 કપઆઇસ્ક્રીમ
  4. 1 ચમચીખાંડ
  5. ચોકલેટ ડેકોરેશન માટે
  6. બદામની કતરણ ડેકોરેશન માટે
  7. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ તેની છાલ ઉતારીને નાના કટકા કરી લો પછી એક બાઉલમાં દૂધ નાખી તેમાં કેરીના કટકા ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો પછી બ્લેન્ડરથી ક્રશ કરી નાખો

  3. 3

    બરાબર થઈ ગયા પછી એક ગ્લાસમાં બરફના ટુકડા નાખી દો

  4. 4

    હવે તેમાં આઈસ્ક્રીમ નાખી દો

  5. 5

    ત્યારબાદ તેમાં ચોકલેટ ખમણી ને નાખો હવે બદામની કતરણ થી ડેકોરેશન કરો

  6. 6

    તો તૈયાર છે મેંગો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ એક વખત જરૂરથી બનાવજો ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes