ગુજરાતી કઢી(kadhi recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽
12th May - 19th May 2020
ગુજરાતી કઢી(kadhi recipe in gujarati)
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽
12th May - 19th May 2020
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં છાસ કે દહીં જે હોય એમાં ચણા નો લોટ કાલવી લેવો.જરુર જણાય તો બ્લેન્ડર પણ ફેરવી શકાય.
- 2
ત્યાર બાદ તેમાં મીઠુ, લીલા મરચા, આદું અને ગોડ ઉમેરી ગેસ પર ઉકાળવા મૂકવું. ઉભરો આવે એટ્લે ગેસ ધીમો કરી હલાવવું.
- 3
બીજી બાજુ વઘારિયા માં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, તજ, લવિંગ અને લીમડા નાં પાન નાખી વઘાર કરવો.એ વઘાર ને ઉકડતિ કઢી માં નાખી હલાવવું.
- 4
કોથમીર નાખી ગરમાગરમ પીરસવું😊
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
ખિચું(khichu recipe in gujarati)
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽5th May - 12th May 2020#ખીચું Hetal Gandhi -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
-
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
કઢી
કઢી આમતો ઘણાના ઘરમાં થતી હોયછે પણ રીત અલગ અલગ હોયછે તેમાં પણ ગુજરાતી કઢી એટલે કઈ બાકી જ ના હોય કઢી પણ એટલી જ ગુણકારી છે જો શરદી ખૂબ થઈ હોય તો કઢી ખૂબ સારી તો કાલે પુલાવ બનાવ્યો હતો તો સાથે કઢી પણ હોય તો ચાલો જોઈ લઈએ કઢીની રીત પણ હું તો મારે ઘરની રીત પ્રમાણે બનાવું છું Usha Bhatt -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12528109
ટિપ્પણીઓ (4)