ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)

Ushma Malkan @ush_85
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરી ને ધોઈ ને જીણા કટકા માં સમારી લો. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ, જીરું,મેથીદાણા, સૂકું લાલ મરચું અને હીંગ નાખી વઘાર કરો.
- 2
હવે તેમાં કેરી હળદર નાખો પછી કેરી નાં કટકા નાખી એને 2મિનિટ માટે સાંતળો કેરી થોડી ટ્રાન્સપેરન્ટ થાય એટલે એમાં બધા મસાલા અને આચાર મસાલો નાખી મિક્સ કરો.
- 3
હવે છેલ્લે એમાં ગોળ નાખો અને હલાવી ગોળ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો રસો અને તેલ બન્ને થાય એટલે ગેસ બંધ કરી દો. આ આચાર પરાઠા, પૂરી ખાખરા બધા જોડે મસ્ત લાગે છે અને બાળકો ને તો બહુ ભાવે એવો બને છે.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ખાટુ અથાણું (Instant Khattu Athanu Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia sm.mitesh Vanaliya -
-
-
-
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ આચાર મસાલા (Instant Achar Masala Recipe In Gujarati)
#EB#Week4ફ્રેન્ડસ, આજે મેં રેગ્યુલર કરતાં કંઈક અલગ ઇન્સ્ટન્ટ આચાર મસાલા ની રેસીપી શેર કરી છે. રેસીપી વિડિયો તમે YouTube પર મારી ચેનલ "Dev Cuisine " સર્ચ કરી ને જોઈ શકશો. અત્યારે મેં અહીં આચાર મસાલા ની રેસીપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi#RawNangoJaggeryPickle #Pickle#SweetSourRawMangoPickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapગોળકેરી નું અથાણું -ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
-
-
-
મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી... Dharti Vasani -
બફાણુ (Bafanu Recipe In Gujarati)
ઊનાળામાં બફાણુ (કેરી નું શાક) ખાવા ની બહુ મઝા આવે, શાકભાજી બહુ મળે નહીં એટલે કેરી માં થી બનતી વિવિધ વાનગીઓ ખાવા ની મઝા પડે.#cookpadgujarati #cookpadindia #sabji #mango #kacchamango #mangosabji #kacchamangosabji #RB1 Bela Doshi -
કાચી કેરીનું વઘારીયુ (Raw Mango pickle recipe in gujarati)
#Cookpadindia#cookpad_gujarati#KRPost2 Parul Patel -
-
મિક્સ આચાર (Mix Achar Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મી ની ફેવરિટ રેસિપી છે અને હું એમની પાસે થી જ શીખી છું. Nidhi Popat -
કાચી કેરી ની કટકી (Kachi Keri Katki Recipe In Gujarati)
#cookoadindia#cookpadgujarati#mango सोनल जयेश सुथार -
-
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535915
ટિપ્પણીઓ