રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને છેલ્લી અને ખમણી લેવાની પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખવાની પછી તેની અંદર બે-ત્રણ કલાક રાખી થોડું પાણી કાઢી લેવાનું હવે પછી તેમાં એક કિલો ખાંડ નાખવાની
- 2
ખાંડ નાખી અને છ-સાત કલાક રાખવાનું સતત હલાવતા રહેવું ખાંડ ઓગળી જાય એટલે
- 3
એટલે એક કપડું બાંધી અને ચારથી પાંચ દિવસ એને તડકે રાખવું પછી ખાંડની ચાસણી થઈ જાય એટલે તેની અંદર સ્વાદ અનુસાર મરચું નાંખવું તજનો ભૂકો નાખવો અને જીરુંનો ભૂકો નાખી અને એરટાઇટ બરણીમાં ભરી દેવા તૈયાર છે આપણો કાચી કેરીનો છૂંદો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
-
-
-
-
-
-
કેરી ડુંગળીનો છૂંદો
#સમર અત્યારે ઉનાળામા લુ ન લાગે તે માટે જમવા માં કેરી અને ડુંગળી નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આજે હું તમને કેરી ડુંગળી નો છુંદો કેવી રીતે બનાવવો તેની રેસિપી બતાવીશ Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12539117
ટિપ્પણીઓ