કાચી કેરી નું શાક (Raw Mango sabji recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

કાચી કેરી નું શાક (Raw Mango sabji recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકેરી
  2. 250 ગ્રામગોળ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. 4-5તજ ના ટુકડા
  7. 1ચમચો ઘી
  8. 2 ચમચીઆખું જીરું
  9. 2-3 ચમચીકોથમીર
  10. 8-10મિઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ની છાલ ઉતારી તેના પીસ કરી લો મીઠું નાખી બાફી લો

  2. 2

    એક પેન માં ઘી લો તેમાં જીરું,તજ મીઠા લીમડાના પાન નાખો તેમાં બાફેલી કેરી નાખો મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું ગોળ નાખો...તેને 5 મિનિટ ઉકાળો ઉપર કોથમીર નાખી સર્વ કરો.. તો રેડી છે કાચી કેરી નું શાક..😍😍🎉

  3. 3

    કાચી કેરી નું શાક એકદમ ખાટું-મીઠું લાગે છે તથા ઉનાળામાં લુ પણ લાગતી નથી.... 😍😍😋😋😋😋😋

  4. 4

    તેને રોટલી દાળ ભાત હોમમેડ થાબડી દૂધી તથા ભીંડાના શાક સાથે સર્વ કરો....😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes