#સમર રેશીપી આમપન્ના

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

આમપન્ના પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે આમપન્ના ગરમીમાં ખૂબ જ રાહત આપેછે તે પીવાથી ગરમી ની લુ નથી લાગતી ને વટામીન સી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો તે અત્યારે કોરોના વાઈરસ ને હિસાબે મારા પોતાના વિચાર મુજબ કેરીની સીઝનમાં જ્યા સુધી કાચી કેરી મળે ત્યાં સુધી રોજ બનાવી ને આ ડ્રિન્ક લેવું જોઈએ આમ તો ઘણું ફ્રુટ એવું છે જેમાં વટામીન સી મળી રહેછે પણ કેરી એવુ ફ્રુટ છે જે સીઝનમાં એક જ વાર ને થોડા દિવસો મળે છે તો હું એવું માનું છું કે જે ને આમપન્ના ભાવે તે ને જેને આં ખાટી વસ્તુ મા વાંધો ના હોય તે ને રોજ બનાવી ને પીવું જોઈએ આજે મેં કાચી કેરી નું આમપન્ના બનાવ્યું છે તો તેની રીત પણ જાણી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કાચી કેરી
  2. 50 ગ્રામસાકર
  3. ફુદીના ના પાન જરૂર મુજબ
  4. આદુ એક નાનો ટુકડો
  5. 1 ચમચીસન્ચર પાવડર
  6. 1/2 ચમચીનમક
  7. પાણી જરૂર મુજબ
  8. બરફ ના ક્યુબ જરૂર મુજબ
  9. 1 ચમચીશેકેલું જીરું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીનો લઈને ધોઈ ને તેના પાન ચૂંટી લેવા કેરી ને ધોઈને સમારી લેવી હવે મિક્ષી મા પહેલા સાકર ને પીસવી તેની બદલી માં ખાંડ પણ લઈ શકાય પણ મેં સાકર લીધી છે તે બોડી માટે સારી રહે તે નો પાવડર થઈ જય પછી તેમાં સમારેલી કેરી જરૂર મુજબ ફુદીનો સન્ચર નમક સ્વાદ મુજબ શેકેલું જીરું પાવડર પણ લઈને તેમાં જરૂર મુજબ પાણી લઈને જ્યુસ બનાવવું તે જ્યુસ તૈયાર થઈ જાય એટલે તેને જો ગાડી ને લેવું હોય તો ગરણી થઈ ગાડી લેવું ને બરફ ના ક્યુબ નાખી ગ્લાસમાં સર્વ કરવું.

  2. 2

    તો તૈયાર છે આમપન્ના તે ને મેં ફુદીના થી ગાર્નિશ કર્યું છે તો ઠન્ડું ઠન્ડું આમપન્ના તૈયાર.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

Similar Recipes