કુકનેપ્સ#ગોઠલીનો મુખવાસ

આ મુખવાસ આમ તો ઘણા લોકો બનાવેછે તેની રીત લગભગ સરખી હોયછે. તો આજે મેં પણ મુખવાસ બનાવ્યો છે.
કુકનેપ્સ#ગોઠલીનો મુખવાસ
આ મુખવાસ આમ તો ઘણા લોકો બનાવેછે તેની રીત લગભગ સરખી હોયછે. તો આજે મેં પણ મુખવાસ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોઠલાને ધોઈને સૂકવવા તે થોડા દિવસમાં સુકાઈ જાય પછી તેને ફોડીને ગોટલી કાઢવી તેને લાંબી સ્લાઈઝ કરીને બાફી લેવી તેમાં થોડું નમક નાખવું.
- 2
ત્યારબાદ તેં બફાઈ જાય પછી તેનું પાણી ને ગોઠલી ને ચારણીમાં કાઢી લેવી જેથી પાણી નીતરી જાય.
- 3
પછી તેને એક કોટનના કપડામાં લઈને તડકે સુકવવી તે બરાબર સુકાઈ જાયપછી એક કડાઈમાં ઘી કે તેલ લઈને ગરમ થાય પછી તેમાં ગોઠલી નાખી શેકવી.
- 4
ગેસની ફેલમ મીડિય સ્લો કરવી તે એકદમ ક્રિષ્પી થાય પછી તેમાં સન્ચર ને મરીનોભુક્કો નાખી ને મિક્ષ કરવી.
- 5
ગેસ બન્ધ કરીને કડાઈને નીચે ઉતારીને ફુદીનાનો પાવડર નાખવો જો ચાલુ ગેસ હોય ને નાખીએ તો આ પાવડર જલ્દી બરી જશે માટે જે વાસણમાં ગોઠલી શેકયે તેને ગેસ ઉપરથી નીચે લેવું ને રુમ ટેમ્પરેચર પર ગોઠલી થાય પછી ફુદીનાપાવડ નાખવો. મેં આ પાવડર ઘરે જ બનાવેલો છે. ગોઠલીનો મુખવાસ એરટાઈટ ડબ્બામાં ભરવો તો તૈયાર છે ગોઠલી નો મુખવાસ અહીં ને મશાળાનો ફોટો મુક્યો છે તેમાં ફુદીના પાવડર પણ છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#મગ golden apron 3.0 week 20
મગ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે મેં અહીં છુટા મગ કર્યા છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
#રોટી.... મશાલા લચ્છા પરાઠા
આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું. Usha Bhatt -
#સમર રેશીપી આમપન્ના
આમપન્ના પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે આમપન્ના ગરમીમાં ખૂબ જ રાહત આપેછે તે પીવાથી ગરમી ની લુ નથી લાગતી ને વટામીન સી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો તે અત્યારે કોરોના વાઈરસ ને હિસાબે મારા પોતાના વિચાર મુજબ કેરીની સીઝનમાં જ્યા સુધી કાચી કેરી મળે ત્યાં સુધી રોજ બનાવી ને આ ડ્રિન્ક લેવું જોઈએ આમ તો ઘણું ફ્રુટ એવું છે જેમાં વટામીન સી મળી રહેછે પણ કેરી એવુ ફ્રુટ છે જે સીઝનમાં એક જ વાર ને થોડા દિવસો મળે છે તો હું એવું માનું છું કે જે ને આમપન્ના ભાવે તે ને જેને આં ખાટી વસ્તુ મા વાંધો ના હોય તે ને રોજ બનાવી ને પીવું જોઈએ આજે મેં કાચી કેરી નું આમપન્ના બનાવ્યું છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
કરેલા બટેટાનું ક્રિષ્પી શાક
કરેલા નું શાક પણ ઘણા લોકો બનાવતા જ હોયછે ઘણા લોકો ભરેલા આખા કરેલા નું શાક બનાવે છે ઘણા લોકો કરેલા ડુંગળીનું શાક બનાવેછે ઘણા લોકો રેગ્યુલર કરેલા બટેટા નું થોડું ગ્રેવી વાળું હોય તેવું બનાવેછે તો આજે મારા ઘરમાં જે રીતનું બનેછે તે રીત તમને જણાવી દવું Usha Bhatt -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
*ગોઠલી નો મુખવાસ*
"આમ તો આમ ગુઠલીયો કે દામ"_કેરી તો બધાંને ભાવે પણ ગોઠલા ને ફેંકી દેવા કરતાં મુખવાસ બનાવો.બહુંજ સરસ લાગે છે.#મેંગો# Rajni Sanghavi -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે Usha Bhatt -
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
સ્પીનેચ રાઈસ
સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો. Usha Bhatt -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
મટર પનીર સબ્જી
રેસ્ટોરન્ટ મા ઘણી જાતના શાક મળે છે પણ આ પંજાબી શાક નાનું એક શાક પંજાબી શાક છે આમ તો પજાબી ઘણી જાતના શાક બને છે પણ આજે મેં મટર પનીર શાક રેડ ગ્રેવીનું બનાવ્યું છે લગ લગભગ નાના મોટા બધ્ધા જ લોકો ને આ શાક ભાવે છે તો આજે મટર પનીર બનાવ્યું છે Usha Bhatt -
મિક્સ સીડ્સ મુખવાસ
#Mukhvasમિક્સ સીડ્સ નો મુખવાસ ખુબ જ હેલ્થી છે અને એ ઘણા બધા વિટામિન્સ અને પ્રોટીન થી ભરપૂર હોય છે. આજકાલ વેટ લોસ નો ટ્રેન્ડ ખુબ જોર શોર માં ચાલે છે જેમાં આ ટાઇપ ના સીડ્સ મુખ્યત્વે લોકો અને ફિટનેસ ક્રેઝી લોકો ખાતા હોય છે. મેં પણ ઘરે આ સીડ્સ નો મુખવાસ બનાવ્યો. Bansi Thaker -
પોટેટો ચિપ્સ
પોટેટો ચિપ્સ જે બધાના ઘરમાં બનતી જ હોય છે ને લગભગ બધ્ધા ને ભાવતી હોયછે તે પછી ઘરની હોય કે રેડીમેડ હોય કે રેસ્ટોરન્ટીની હોય પણ બધ્ધા ને ભાવે એમાં પણ નાના છોકરાઓ ની તો આ જ ડિમાન્ડ હોયછે તો આજે હું ચિપ્સ બનાવું છું જે ફરળમાં લઈ શકાય ફ્રેચફરાઈડ્સ નથી બનાવતી તેમાં કોર્નફ્લોર માં કોટિંગ કરેલી હોયછે ને ફરાળી લોટમાં પણ કોટિંગ નથી કર્યું સાદી જ બનાવી છે#goldenapron3 Usha Bhatt -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
બીટ રાયતું
દહીં એ એવી વસ્તુ છે કે તેમાંથી ઘણી વસ્તુ બનેછે છાસ ઘી જે દૂધ ને ગરમ કરી મેરવણ નાખી ને મેરવી દઈએ એટલે દહીં બનેછે તેમાંથી મઠો શ્રીખન્ડ રાયતા પણ ઘણી જાતના બનેછે ને તે બધ્ધા ને ભાવતા જ હોયછે તો વળી છાસ પણ એટલી જ ભાવતી હોય તેના વગર તો જાણે જમવાનું જ અઘરું કહેવાય એટલે છાસ તો રોજ જોઈએ જ ને ગરમી ચાલુ થાય એટલે ઘણા ના ઘરમાં રાયતા પણ બનેછે તે પણ અલગ અલગ જાતના તે પણ એટલાજ બધાને ભાવતા જ હોયછે તો આજે મેં બીટ નું રાયતું બનાવ્યુછે તો ચાલો જોઈ લઇએ તે પણ#goldenapron3#મિલ્કી Usha Bhatt -
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે Usha Bhatt -
સ્વીટ કોર્ન સૂપ
શુપ તો ઘણી જાતના બનેછે ને લગભગને ભાવે પણ છે તે હેલ્દી પણ છે શિયાળામાં ગરમાગરમ શુપ મળે તો બધા ખુશ ખુશ થઈ જાય ટામેટાનું વતાણાનું મિક્સ વેજીટેબલ કઠોળનું આરીતે ઘણા શુપ હોય છે તો આજે મેં સ્વીટકોર્ન શુપ બનાવ્યું છે Usha Bhatt -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
ગ્રીન વટાણા ચણા પાલકનું શુપ
શુપ તો ઘણા થાયછે તે પીવામાં પણ ખુબજ હેલ્થમાટે સારા કહેવાય છે ને શિયાળામાં શુપ પીવાની પણ એક મજા છે તો આજે મેં લીલા વટાણા પાલક ચણા નું શુપ બનાવ્યું છે#goldenapron3 Usha Bhatt -
કેરીની ગોટલી અને નારિયેળનું નો મુખવાસ (Keri Gotli Nariyal Mukhwas Recipe In Gujarati)
#KR#કેરીની ગોટલીનો મુખવાસઆ સિઝનમાં કેરી અને કેરીની આઈટમ ખાવાની બહુ મજા આવે છે. સાથે કેરીની ગોટલીનો મુખવાસ પણ બહુ જ સરસ બને છે. મેં આજે કેરીની ગોટલી અને નારીયેલ ના ખમણ નો મુખવાસ બનાવ્યો છે. જે સરસ બન્યો છે. Jyoti Shah -
કઢી
કઢી આમતો ઘણાના ઘરમાં થતી હોયછે પણ રીત અલગ અલગ હોયછે તેમાં પણ ગુજરાતી કઢી એટલે કઈ બાકી જ ના હોય કઢી પણ એટલી જ ગુણકારી છે જો શરદી ખૂબ થઈ હોય તો કઢી ખૂબ સારી તો કાલે પુલાવ બનાવ્યો હતો તો સાથે કઢી પણ હોય તો ચાલો જોઈ લઈએ કઢીની રીત પણ હું તો મારે ઘરની રીત પ્રમાણે બનાવું છું Usha Bhatt -
#મેંગો કુલ્ફી
અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)