#રોટી.... મશાલા લચ્છા પરાઠા

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું.

#રોટી.... મશાલા લચ્છા પરાઠા

આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીજીરું
  3. સ્વાદ મુજબ નમક
  4. 2 ચમચીતેલ મોંણ માટે
  5. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  6. જરૂર મુજબ તેલ કે ઘી
  7. 4 ચમચીએક અલગ મસાલો
  8. 1/2 ચમચીચાટ મશાલો
  9. 1/2 ચમચીમેગી મસાલો
  10. 1/2 ચમચીશેકેલું જીરું પાવડર
  11. 1/2 ચમચીછાસનો મસાલો
  12. 1/2 ચમચીધાણા જીરું
  13. 1/2 ચમચીમરચું પાવડર
  14. 1/2 ચમચીસન્ચર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં સ્વાદ મુજબ નમક ને જીરું નાખી સાથે તેલનું મોંણ નાખી પાણીથી લોટ બાંધવો

  2. 2

    લોટ બાંધી ને તેના એક સરખા લુવા કરવા ત્યાર બાદ તેને વણવું

  3. 3

    ત્યારબાદ તેમાં તેલ કે ઘી લગાવવું પછી તેમાં મશાલો બનાવ્યો છે તે છાટી ને તે ને પંખા ની જેમ ઘડી કરવી જેમ પેપર નો પંખો બનાવીએ છીએ તેમ જ ઘડી કરવી

  4. 4

    આ રીતે ઘડી કરવી ને તેનો લુવો બનાવી ફરી વણવું

  5. 5

    તેને લોઢી ગરમ થાય ત્યારે તેને પહેલા એક તરફ શેકવા ફરી તેને ફેરવી ને બીજી તરફ શેકવું ને ઘી કે તેલ લગાવી

  6. 6

    બન્ને તરફ શેકવા ગેસની ફ્લેમ ધીમી રાખવી તે ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને નીચે ઉતારી ડીશમાં લઈને ઉપર બટર મૂકી સર્વ કરવા આ રીતે બધા બનાવી ને તેને સર્વ કરવા તે દહીં સાથે સારા લાગેછે ને ચાય કે પછી ચટણી જે શોષ સાથે પણ લઈ શકાય છે

  7. 7

    તો તૈયાર છે મશાલા લચ્છા પરાઠા

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes