ઘટકો

  1. 250 ગ્રામ ચેવડા ના પૌવા
  2. સો ગ્રામ મમરા
  3. થોડાસીંગદાણા
  4. સો ગ્રામ મસાલાવાળી દાળિયા દાળ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીહળદર
  7. 1/2ચમચી મરચું
  8. 1 ચમચીદળેલી ખાંડ ઓપ્શન
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામાં તેલ મૂકીને ગરમ કરો ગરમ થઈ જાય પછી તેમાં પૌવા તળી લો

  2. 2

    પછી જ તેલમાં મમરા ને તળી લો સીંગદાણા પણ તળી લો મોટા વાસણમાં બધું મિક્સ કરતા જવું

  3. 3

    પછી તેમાં મીઠું હળદર મરચું અને ખાંડ ઉમેરીને એકદમ મિક્સ કરવું થોડીવાર માટે પેપર પર રાખી દો જેથી બધું જ વધારાનું તેલ શોષાઈ જાય

  4. 4

    પછી આ જેવડા ને એટલે ડબ્બામાં ભરી લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌવા નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mital Sagar
Mital Sagar @mitalsagar9
પર

Similar Recipes