પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો

#મોમ
આ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી.
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમ
આ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી રેડી કરી લો.એક કડાઈ મા મમરા ને સેકી લો.હવે એક કડાઈ તેલ મૂકો.તેમાં દાળિયા ની દાળ તળી લો.ત્યારબાદ તેમાં જ મકાઈ નાં પૌવા પણ તળી લો
- 2
ત્યારબાદ તેમાં જ ચોખા નાં પૌવા પણ તળી લો.તેમાં જ સીંગદાણા પણ તળી લો.આ બધું મમરા જેમાં રાખ્યા છે તેમાં ઉપર તળી ને રાખતા જાવ.
- 3
ઉપર બધો મસાલો કરી લો.લાલ મરચું,મીઠું,ધાણાજીરું,હળદર,ખાંડ નો ભુક્કો.એક પેન માં તેલ ગરમ મુકો.તેમાં લીલુ મરચું,લાલ સૂકું મરચું,લીમડો,તલ વરિયાળી નો વઘાર કરો.એ વઘાર ચેવડા ની ઉપર રેડી દો.ત્યારબાદ બધું સરખું મિક્સ કરી લો.(જો ભાવે તો ફ્રાઇમસ પણ તળી ને નાખી સકો છો.)
- 4
રેડી છે મિક્સ ટેસ્ટી પૌવા નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
-
પૌવા નો ચેવડો
#goldenapron3#વીક11#પૌઆ#લોકડાઉનPost1ગોલ્ડનપ્રોન3 ના પઝલ બોક્સ માંથી પૌવા શબ્દ પસંદ કરી ચેવડો બનાવ્યો છે વાળી અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ મા બારે કાય જ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ રેસીપી ખુબ જ ઉપયોગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
પૌવા નો ચેવડો
#goldenapron3#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે. Sonal Karia -
-
-
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
કાચા કેળા નો ચેવડો
#RB13 માય રેસીપી બુક#LB લંચ બોક્સ રેસીપી#cooksnap Favourite Author આજે મે ઘરમાં બધાને ભાવતો કાચા કેળા નો ચેવડો બનાવ્યો છે. મારા ઘરની પાછળ ના ગાર્ડન માં કેળા નું ઝાડ છે. બાકીની સામગ્રી માં ઘરમાં જે ઉપલબ્ધ હોય તે નાખી ને ૧૦ મિનિટ માં ચેવડો તૈયાર થઈ જાય. બાળકો ને લંચ બોકસ માં કોરા નાસ્તા માં આ આપી શકાય. અમી દેસાઈ નો આભાર. એમની રેસીપી પ્રમાણે મે ચેવડો બનાવ્યો છે. Dipika Bhalla -
આચારી પાલક ખાખરા નો ચેવડો (Achari Palak Khakhra Chevda Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiઆચારી પાલક ખાખરાનો સાદો ચેવડો અમે નાના હતા ત્યારે અઠવાડિયા મા ૧ વાર માઁ અમને ખાખરાનો ચેવડો લંચબોક્ષ મા આપતી.... હું પણ મારા બાબા ને & એના ય બાબા ને લંચબોક્ષ મા આ આપતી... ૩ પેઢી થી આ લંચબોક્ષ જાય છે Ketki Dave -
હાજીખાની ચેવડો
#માસ્ટરક્લાસ#Masterclass#Post6આ ચેવડો તમે બનાવી ને 1 મહિના સુધી રાખી સકોં છો જે સવારે ચા ,કોફી સાથે સરસ લાગે છે અનેં સાંજે નાસ્તા મા પણ ખાઇ સકાય બાળકો ને સ્કૂલ માં લંચ બોક્ષ માં પણ આપી સકાય છે Daksha Bandhan Makwana -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
-
મિક્સ પોહા-મખાના(Mix Poha Makhana recipe in Gujarati)
મખાના હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તથા પોહા મખાના એક હેલ્થી સ્નેક્સ રેસીપી કહી શકાય...😍😍😍😍😍😍 તથા બેસ્ટ લંચ બોક્સ ડીશ કહી શકાય.....20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય Gayatri joshi -
-
કાચી કેરી નું ખાટું- મીઠું શાક (Raw Mango sabji Recipe In Gujarati)
#મોમઅત્યારે લોકડાંઉન મા બધા શાકભાજી મળવા શક્ય ન હોય ત્યારે આ કાચી કેરી નું શાક બનાવી શકાય.ખાટો મીઠો ટેસ્ટ હોવાથી બધા ને ભાવશે.આ શાક મારા માટે મમ્મી પાસે થી સીખી છું. Bhakti Adhiya -
-
-
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
#દૂધ લીલા વટાણા નો ચેવડો
લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.Bharti Khatri
More Recipes
ટિપ્પણીઓ (6)