રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં પવાને શેકી લેવા પવા શેકાઈ જાય એટલે તેના પછી મમરા ને સેકી લેવા. બે વસ્તુ ધીમા ગેસ એ શેકવી પછી તેને એક મોટા વાસણમાં કાઢી લેવું તેના પછી એક કઢાઈને તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં માંડવી દાના અને દાળિયા ની દાળ ને ધીમા ગેસ એ તળી લેવું.
- 2
પછી તેલ ગરમ હોય એમાં લીમડો,લાલ સુકા મરચા અને કોપરાનું કતરણ તારી લેવું પછી તેને કાઢી લેવું પછી તેને પવા મમરા ઉપર નાખવા તેના પછી એને હલાવી લેવું પછી એના ઉપર હળદર લાલ મરચુ ગરમ મસાલો મીઠું અને બૂરું ખાંડ અને થોડું ગરમ તેલ નાખીને ચડિયાતો મસાલો કરી લેવો.
- 3
એના પછી એને સરખું મીક્સ કરી લેવું આપરો કાચો પૌવા મમરા નો ચેવડો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
-
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
-
-
મખના મમરા નો સુકો ડાયટ ચેવડો (Makhana Mamra Dry Diet Chevda Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીમાં ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને ઘરમાં જ ઉપલબ્ધ હોય તેવી બધી સામગ્રી થી બનતો સુકો નાસ્તો જે ડાયટ માટે ખૂબ જ હેલ્ધી છે. Apexa Parekh -
-
-
-
-
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11185031
ટિપ્પણીઓ