વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#goldenapron3
#week17
#stirfry
અહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ.

વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)

#goldenapron3
#week17
#stirfry
અહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પાસ્તા
  2. ડુંગળી મિડીયમ સાઈઝ માં સમારેલી
  3. કેપ્સીકમ મિડીયમ સાઈઝ માં સમારેલું
  4. ૧/૨ કપબાફેલી અમેરીકન મકાઈ
  5. પેકેટ પાસ્તા મસાલો
  6. ૨ મોટી ચમચીચીલી સોસ
  7. ૧ મોટી ચમચીટોમેટો કેચઅપ
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧/૨ ચમચીઓરેગાનો
  11. ૧/૨ ચમચીઆદૂ ની પેસ્ટ
  12. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  13. ૨ ચમચીતેલ
  14. ૧ ચમચીબટર
  15. ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં પાણી ઉકાળવું એમાં ૧ ચમચી તેલ નાખી પાસ્તા ઉમેરી દઈ ધીમી આંચ પર પાસ્તા ચડવા દેવાં પાસ્તા હાથ થી તુટે એટલા જ ચડવા દેવા બહુ નહી બાફવા.

  2. 2

    હવે એક ચાળણી માં કાઢી લઈ ઉપર ઠંડુ પાણી રેડવું જેથી પાસ્તા વધુ કૂક ન થઈ જાય ૧ ચમચી તેલ મૂકી હલાવી લેવું ચોંટી ન જાય

  3. 3
  4. 4

    હવે એક પેન માં બટર અને તેલ મૂકી એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી

  5. 5

    હવે એમાં ડુંગળી,કેપ્સીકમ અને મકાઈ ફૂલ આંચ પર સાંતળી લેવું પેન ને હલાવતા જવું અને શાકભાજી ને ચમચા થી હલાવતા રહેવું

  6. 6

    હવે શાકભાજી સંતળાય એટલે એમાં બધો મસાલો કરી દેવો બંને સોસ પણ નાખી દેવાં

  7. 7

    હવે ચીઝ છીણી ને બરાબર મિક્ષ કરી પાસ્તા ઉમેરી દેવા

  8. 8

    હવે ઉપર થી ઓરેગાનો ભભરાવી બરાબર સાંતળી ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes