રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના એકસરખા પીસ કરી લો પછી તેમાં ચણાનો નો લોટ મરી પાવડર નિમક આમચૂર પાવડર અને દહીં ઉમેરી પનીરને મિક્સ કરી દો એક તાવા ઉપર તેલ લગાવી પનીર ના પીસ ને પાથરીને બંને સાઇડ શેકી લો
- 2
હવે આપણે ગ્રેવી બનાવી શું કાંદા ટમેટા અને લસણ ને તેલમાં ગુલાબી સાતડી લેસુ ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દેશુ હવે એક મિક્સરમાં આપણે ત્રણ ચાર નંગ કાજુ ઉમેરી બધુ ક્રસ કરી લેસુ હવે એક કડાઈમાં 2 ચમચા તેલ ઉમેરી ગ્રેવીને સાતડી લેશું જ્યાં સુધી તેલ છૂટુ ન પડે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ગરમ મસાલો લાલ મરચું પાવડર શેકેલા જીરાનો પાવડર હળદર ચપટી કસ્તુરી મેથી એક ચમચી મરી પાવડર ઉમેરી ફરી પાછું હલાવવું
- 3
હવે આપણે તેમાં પનીરનામસાલા મસાલા પીસ કેપ્સીકમ ના પીસ અને કાંદાના પીસ ઉમેરી અને મિક્સ કરવું 5 મિનીટ ગેસ ઉપર રાખી ને ગેસ બંધ કરી દેવો તૈયાર છે આપણા પનીર ટીકા મસાલા તંદૂરી નાન અથવા બટર રોટી સાથે પનીર ટીકા મસાલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
પનીર ટીકા મસાલા
#નોર્થઍક દમ રેસ્ટોરન્ટ જેવાજ પનીર ટિકામસલા ઘરે પણ બની શકે છે જે મારા બળકો ને ખુબ ભાવે છે. Komal Batavia -
-
-
-
ગ્રીલ્ડ પનીર ટીક્કા (Grilled Paneer Tikka Recipe in Gujarati)
#Grilled veg.paneer#GA4#week15 Hetal Poonjani -
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
-
-
-
-
-
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
#goldenapron3#week16#mom#panjabi Nidhi Chirag Pandya -
-
-
પનીર ટીક્કા
#૨૦૧૯#તવાગ્રીલ કે તવા માં બનતા પનીર ટિક્કા સૌને પસંદ આવે છે અને ખુબ ટેસ્ટી લાગે છે પાર્ટી કે પીકનીક માટે એકદમ સરસ રેસીપી છે Kalpana Parmar -
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#ibમારા ઘરમાં બધાં ની ફેવરિટ ડીશ પંજાબી છે, એટલે અહીં પંજાબી શાક મુકું છું.Veena N.
-
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
-
મસાલેદાર છાસિયા અળદ
#મોમમસાલેદાર છાસીયાં અડદઆ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મીની આ ફેવરીટ વાનગી છે અમે જ્યારે ગામડામાં રહેતા બહુ વરસાદ કે વાવાઝોડું આવ્યું હોય ત્યારે શાકભાજી કાંઈ ન મળે ત્યારે મારા મમ્મી અમોને આ મસાલેદાર સાસીયા અડદ બનાવી આપતા આજે પણ મને એ દિવસો મધર્સ ડે નિમિત્તે યાદ આવે છે આવી જ રીતે મારા મમ્મી વેસ્ટ માંથી બેસ્ટ ઘણી બધી વાનગીઓ બનાવી અમો ભાઇ-બહેને બનાવી આપતા આ મધર્સ ડે નિમિત્તે આ મારી વાનગી હું મારા મમ્મીને ડેડીકેટેડ કરવા માગું છું થેન્ક્યુ સો મચ આઇ લવ યુ માય મોમ Komal Batavia -
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar -
More Recipes
ટિપ્પણીઓ (3)