ચીઝી મસાલા પાસ્તા (Cheesy Masala Pasta Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

# TRO

શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીપાસ્તા
  2. બાફેલી મકાઈના દાણા
  3. આદુ મરચાં અને લસણની પેસ્ટ
  4. લીલા મરચાના કટકા
  5. મીઠું સ્વાદ મુજબ
  6. સોયા સોસ ચીલી સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ
  7. ૧ ક્યુબ ચીઝ
  8. ૨ નંગઝીણી સુધારેલી ડુંગળી
  9. ૩ ચમચી ટોમેટો કેચઅપ
  10. તેલ સાંતળવા માટે
  11. સુધારેલા ટામેટાં, જીરુ
  12. પેકેટ પાસ્તા મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી ઉકાળવા મૂકો. ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખો. તેમાં પાસ્તા નાખી ઉકાળો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, મરચાં લસણની ચટણી, ટામેટાં મકાઈના બાફેલા દાણા નાખો. પાંચ મિનિટ તેને સાંતળો.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા નાખો. ત્યારબાદ તેમાં મીઠું, ઓરેગાનો ચીલી ફ્લેક્સ, પાસ્તા મસાલો,, સોયાસીસ ચીલી સોસ નાખી હલાવતા જાવ.

  4. 4

    બધો મસાલો ભળી જાય પછી તેમાં ટોમેટો સોસ નાખી હલાવતા રહો.

  5. 5

    છેલ્લે સર્વ કરવા સમયે ઉપરથી તેમાં ચીઝ ખમણો. તો રેડી છે બધાના મનપસંદ મસાલા પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes