ગોલા વીથ આઈસ્ક્રીમ(Gola with icecream recipe in Gujarat)

Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108

#સમર
ગોલા કોને ન ભાવે અને આવા ઉનાળામાં તો બધાને ખૂબ જ મન થાય છે ત્યારે આપણે ઘરે આજે ગોલા બનાવશુ

ગોલા વીથ આઈસ્ક્રીમ(Gola with icecream recipe in Gujarat)

#સમર
ગોલા કોને ન ભાવે અને આવા ઉનાળામાં તો બધાને ખૂબ જ મન થાય છે ત્યારે આપણે ઘરે આજે ગોલા બનાવશુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૧૫ મિનિટ
  1. ૨ નંગબરફનુ બાઉલ
  2. આઇસ્ક્રીમ બેકઅપ
  3. શરબત મનપસંદ કોઈપણ બે અથવા ત્રણ
  4. 1 ચમચીનાળિયેરનું ખમણ
  5. ટુકડાકાજુ ના એક ચમચી
  6. બદામ ના ટુકડા 1 ચમચી
  7. 1 ચમચીકિસમિસ
  8. ૨ ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે બરફ તેને ગોલા કરવાના મશીન માં નાખીશું અને તેનો છોલ કરીશું

  2. 2

    ત્યારબાદ તેમાં આપણે મનપસંદ શરબતના ફ્લેવર ના સીરપ ઉમેરીશું હવે તેની ઉપર આઇસ્ક્રીમ મુકીશું

  3. 3

    પછી તેની પર મનપસંદ શરબતના શીરપ ઉમેરીને કાજુ બદામ ના ટુકડા અને નાળિયેરનું ખમણ ચોકલેટ સીરપ ઉમેરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108
પર

Similar Recipes