ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને ફુદીના ને સરસ રીતે ધોઈને વીણી લેવી.
- 2
પછી મિક્ષચર ની જાર માં નાખવું, એમાં મરચા, આદુ, લસણ વગેરે ઉમેરીને ખાંડ અને મીઠુ નાખી જાર ને ટાઈટ બંધ કરીને મિક્સર માં ચૂંટી લેવું
- 3
પછી એને એક બાઉલ માં કાઢી લેવી
- 4
આ ચટણી તમે સેન્ડવિચ, પિઝા, રોટલી, પરાઠા, ભજીયા સાથે માણો. આ ચટણી ફ્રીઝ માં 1 અઠવાડિયું સુધી ફ્રેશ રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
ફ્રોઝન ગ્રીન ચટણી (Frozen Green Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
-
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
-
-
-
-
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4અમારા ઘરે જમવામાં હરરોજ ગ્રીન ચટણી તાજી બનાવી અને વપરાય છે આ ગ્રીન ચટણી માં ધાણાભાજી હોવાથી આંખમાં ખૂબ ઠંડક પહોચાડે છે. Komal Batavia -
-
ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)
#Mypost48મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે. Hetal Chirag Buch -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12584960
ટિપ્પણીઓ