ચીકુ નો શેક(chiku no shake recipe in Gujarati)

Jigna Desai
Jigna Desai @cook_19793691

#goldenapron3#week13

ચીકુ નો શેક(chiku no shake recipe in Gujarati)

#goldenapron3#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો દહીં
  2. 1 નંગકાકડી
  3. 1 ગ્લાસદૂધ
  4. ચપટીઈલાયચી પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચીરાઈના દાણા
  7. 2લીલા મરચા
  8. 4/5લસણની કળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. દહીંને બાઉલ માં કાઢવું.મિક્સર ના ચટણી જારમાં લસણની કળી લીલા મરચાં અને રાયના દાણા નાખી અને પીસી લેવું.

  2. 2

    કાકડીને ખમણી લેવી. ત્યારબાદ તેને હાથથી નીચોવી અને કાકડી નું પાણી કાઢી લેવું અને દહીં મા મિક્સ કરવું. ક્રશ કરેલા મરચાં લસણની કળી અને રાઈ ની પેસ્ટ ઉમેરવી

  3. 3

    ચીકૂમાં કુદરતી જ ગળપણ પણ હોય છે તેથી મેં અહીંયા ખાંડ નથી ઉમેરી.સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી અને ગ્લાસમાં સર્વ કરવું.

  4. 4

    સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. બધું સરખી રીતે મિક્સ કરી લેવું. સરસ મજાનું સ્વાદિષ્ટ રાઇતું તૈયાર છે.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes