રાજમાં

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રાજમાં
  2. 3-4ટમેટાં
  3. 2ડુંગળી
  4. 2લીલા મરચાં
  5. 7-8લસણની કળી
  6. 5લવિંગ
  7. 2તજ પતા
  8. 1કપ તેલ
  9. 1ચમચી મરચું પાઉડર
  10. 1ચમચી ગરમ મસાલો
  11. અડધી
  12. ચમચી હળદળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાજમાં 12 કલાક પલાળી રાખો.પછી તે ને બાફવા થોડું મીઠું અને ખારો નાંખવા.7-8 સીટી વગાડવી.

  2. 2

    હવે ગેવી બનાવો.બધું મીકસ કરી ઠંડું પડે અટલે મીકસચર માં નાખી પેસ્ટ બનાવી.

  3. 3

    હવે તૈયાર કરેલ પેસ્ટ ને તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં વધારો થોડીવાર પાકે અટલે તેમાં રાજમા નાખી થોડીવાર પાકવા દેવું

  4. 4

    હવે તૈયાર થયેલ રાજમાં માં કોથમીર નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes