(સુરતી મિક્સ વર્ડું)(surti mix vadu recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#માઇઇબુક
#પોસ્ટ 28
#સુપરશેફ૧
#week
# શાક & કરીશ
#પોસ્ટ ૪

(સુરતી મિક્સ વર્ડું)(surti mix vadu recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#પોસ્ટ 28
#સુપરશેફ૧
#week
# શાક & કરીશ
#પોસ્ટ ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૫૦૦ ગ્રામ વાલ અને ગુવાર નું મિક્સ વર્દું
  2. મોટા કાંદા જીણા સમારેલા
  3. પાણી બાફવા માટે
  4. ૫ ચમચીતેલ
  5. ૧ ચમચીબેસન
  6. આદુ લસણ મરચા ની પેસ્ટ
  7. ૧ ચમચીહળદર
  8. ૨ ચમચીધાણાજીરૂ
  9. મીઠું
  10. સેવ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બેવ ભાજી ને જીની સમારી લય સારીરીતે ધોઈને કૂકર માં ૫ સીટી પડી લેવી(વાલ નું વાર્ડું થોડું કડક હોય એટલે સીટી પાડવી સારી...) પછી નિતારીને બરાબર દાબીને પાણી કાઢી લેવી...કાંદા ને ખુબ જ જીના સમારવા..

  2. 2

    હવે કઢાઈ માં તેલ મૂકવું...તેમાં કાંદા સોત્રવા...મીઠું એડ કરી દેવું જેથી જલ્દી થી લાલ થાય જાય...સોટ્રાય જાય પછી ૧ ચમચી બેસન અને બાકીના મસાલા એડ કરવા...પાછું ૫ મિનિટ સોટ્રવી..

  3. 3

    હવે સોત્ર્યા પછી ભાજી છૂટી છૂટી કરીને એડ કરવી અને બરાબર હલાવીને મિક્સ કરવું...૫ મિનિટ થોડું દાજતું થાય આરીતે બનાવી લેવી. જ્યારે ખવ ત્યારે સેવ નાખી સર્વે કરવી ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes