ક્રિસ્પી ભાખરી (crispy Bhakhari recipe in gujarati)

Dhara Patoliya @cook_23330745
સવાર સવારમાં ક્રિસ્પી ભાખરી મળી જાય તો એની મજા જ કઈંક અલગ જ હોય છે ભાખરી સાથે મરચાનું અથાણું ને ગોળ કેરીનું અથાણું મારાં husband ને બહુજ પસંદ છે.
ક્રિસ્પી ભાખરી (crispy Bhakhari recipe in gujarati)
સવાર સવારમાં ક્રિસ્પી ભાખરી મળી જાય તો એની મજા જ કઈંક અલગ જ હોય છે ભાખરી સાથે મરચાનું અથાણું ને ગોળ કેરીનું અથાણું મારાં husband ને બહુજ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે કથરોટમાં લોટ લો તેમાં tel, જીરું, મીઠું નાખો તેને હાથે થી બરાબર મિક્સ કરી લો મિક્સ થઈ જાય પછી પાણીથી લોટ બાંધી લઈ 10મિનિટ ઢાંકી દેવો.
- 2
10મિનિટ પછી લોટને પાછો ટુપી લો, તાવડી ગરમ કરવા મૂકી દો લોટનું લુંવું લઈ ભાખરી વણો, તાવડીમાં ભાખરી શેકવા મુકો.
- 3
પછી ભાખરી શેકાય જાય એટલે નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં મુકો ને ઉપર ઘી ચોપડી લો તો તૈયાર છે ક્રિસ્પી ભાખરી. મે ભાખરી ને અહીંયા ગોળ કેરીનું અથાણું, મરચાનું અથાણું, અડદનો પાપડ ને ચા સાથે સર્વ કરી છે.
Similar Recipes
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
કાઠિયાવાડી ભાખરી (Bhakhari Recipe In Gujarati)
કાઠિયાવાડી ની સવાર ભાખરી અને ગરમ ગરમ ચા સાથે જ શરૂ થાય છે. સવારે ચા અને ભાખરી મળી જાય એટલે આખો દિવસ જતો રે. ચાલો આપડે જોઈએ કાઠિયાવાડી કડક ભાખરી બનાવવાની રીત. Mitali Chavda (Mitali Darshan Vala) -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#AM4 મિત્રો આપણને જો સવારના નાસ્તા માં ભાખરી મળી જાય તો તેનાં જેવો હેલ્ધી નાસ્તો બીજો હોય જ ન શકે એમાંય બિસ્કીટ જેવી ક્રન્ચી ભાખરી અને ચા મળી જાય તો મજા પડી જાય ચાલો જોઈએ.... Hemali Rindani -
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
ક્રિસ્પી ગળી બિસ્કીટ ભાખરી(crispy sweet bhakhri in Gujarati)
સાંજે કે સવારે ચા-નાસ્તા માં ખાવાની મજા પડી જાય એવી આ ગળી બિસ્કીટ ભાખરી જરૂરથી બનાવજો.#માઇઇબુક #પોસ્ટ૫ Kapila Prajapati -
તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
આ ભાખરી ને બધા અલગ નામથી બોલાવે. અમે એને તીખી ભાખરી કહીએ છે. Richa Shahpatel -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
જીરા-મેથી બિસ્કીટ ભાખરી (Jira Methi biscuit Bhakhari recipe in Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI બિસ્કીટ ભાખરી મારા નાની અને દાદી બંને આ જ રીતે બનાવતાં હતાં અને આજે પણ મારા મમ્મી, મામી અને કાકી પણ બનાવે છે. મેં એની એ જ પધ્ધતિ મુજબ બિસ્કીટ ભાખરી બનાવી છે જેમાં મુઠ્ઠી પડતું મોણ નાખીને કઠણ લોટ બાંધી ને ભાખરી કપડાં નાં મસોતા થી લોઢી પર ઘસી ને લાલાશ પડતી શેકવા માં આવે છે. પદ્ધતિ તો તેની જ રાખી છે પરંતુ તેમાં જીરું અને કસુરી મેથી ની ફ્લેવર ઉમેરી ને બિસ્કીટ ભાખરી તૈયાર કરેલ છે. ભાખરી ગરમ તથા ઠંડી બંને રીત સારી લાગે છે. ટ્રાવેલિંગમાં જોડે લઈ જવું હોય તો સારી રહે છે. બાળકો બિસ્કીટ ને પણ ભુલી એટલી સરસ લાગે છે. તે એકલી ખાવા ની પણ મજા આવે છે ્ તેને ચા,અથાણું, છુંદો, મરચાં,શાક, દહીં, ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
-
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
મૂળા -ઓનિયન ની ભાખરી
#બ્રેકફાસ્ટ રેસીપીવિન્ટર મા ગરમગરમ નાસ્તા કરવાનુ મન થાય.શાક ભાજી પણ સરસ મળે છે. જો ગરમાગરમ ભાખરી ચૉય કૉફી સાથે મળી જાય તો સવાર સુનહરી બની જાય. સવાર ના નાસ્તા મા મે ઘઉં ના લોટ મા મુળા અને ઓનિયન નાખી ને ભાખરી ટાઇપ પરાઠા બનાવયા છે. Saroj Shah -
-
લસણ વાળો રોટલો (Garlic Rotlo Recipe In Gujarati)
આ રોટલો કઠોળ સાથે બહુજ સરસ લાગે છે. જો સાથે ઘણા લસણ ની ચટણી હોઈ તો એની મજા કંઇ અલગ જ હોઈ છે Ami Desai -
કોથમીર બિસ્કીટ ભાખરી(Coriander Biscuit Bhakhari recipe in Gujarati) (Jain)
#FFC2#WEEK2#biscuitbhakhari#coriander#healthy#crispy#CookpadIndia#COOKPADGUJRATI ઘઉંના કકરા લોટ માં મોટી પડતું મોણ નાખીને બનાવવામાં આવતી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે આ ગરમાગરમ ભાખરી ની ઉપર ઘી લગાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. આ ભાખરી સવારના નાસ્તામાં ચણા અથવા દૂધ સાથે લઈ શકાય છે આ ઉપરાંત સાંજે શાક, અથાણાં, કઢી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#બેસન ભાખરી એ શુદ્ધ ગુજરાતી ડિનર કે લન્ચ ની ડીશ છે જ્યારે પણ શાક ઘર માં ના હોય તો આ બેસન ભાખરી એ ખૂબ સારો ઓપ્શન છે અને આવો ટેસ્ટી ઓપ્શન થઈ એક દીવસ ના શાક ની પણ બચત થાય છેમારા ઘર માં આ ડીશ બધાને ખૂબ જ પ્રિય છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
કાઠીયાવાડી ભાખરી
અમારા ઘરે સવારે ભાખરી અને કોફી બને છે મારા બન્ને બાળકો ને ખૂબ જ પસંદ છે ભાખરી ઊપર ઘી નાખી ખવાય છે Bhavisha Vaghela -
ક્રીસ્પિ સ્વીટ ભાખરી(crispy sweet bhakhari in Gujarati.)
#સુપર્સેફ2.ઘરે સવારે બનાવેલ ભાખરી વધી હતી તો રાત્રે ગળ્યુ ખાવા નુ મન થયુ તો ગોળ અને ઘી ના ઉપયોગ થી સરસ સ્વીટ ભાખરી બનાવી દીધી ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
#supersઆ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે. Hemaxi Patel -
મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)
મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી પાલક ભાખરી
આ ભાખરી અંદરથી સોફટ અને ઉપરથી ક્રિસ્પી લાગે છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13પીઝા જેવી વાનગી થી પોતાને અલગ રાખવુ શક્ય નથી. તો આપડે આવી વાનગી ને આપડા પ્રમાણે ફેરફાર કરી ને બનાવી એ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બેવ મળે. Hetal amit Sheth -
મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
મેથી ની સરસ તાજી ફેશ ભાજી અને લીલા લસણ થી સરસ ભાખરી બનાવી છે .બનાવા મા સરલ અને ખાવા મા એકદમ ટેસ્ટી ભાખરી વિન્ટર ની સવાર ને ,રંગીન બનાવી દે છે ચા ની ચુસકી સાથે. મઝા આવી જાય છે Saroj Shah -
મસાલા રાઈસ ભાખરી (Masala Rice Bhkhri Recipe In Gujarati)
સવાર નો રાઈસ વધેલો હતો એમાંથી મે મસાલા ભાખરી બનાવી છે ચા સાથે ખાવાની મજા પડી જાય છે અથાણા સાથે પણ બહુ મસ્ત લાગે છે Falguni Shah -
આચારી મસાલા ભાખરી(aachari masala bhakhari Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#aacharગુજરાતી ઓ સવાર ના નાસ્તા મા અને રાતના ભોજન મા ભાખરી પસંદ કરતા હોય છે.આજે મે તેમા થોડા મસાલા નાખી બનાવાની કોશિષ કરી છે.અને ક્રસ્પી સ્વાદીષ્ટ ભાખરી ચા સાથે ખુબ સ્વાદીષ્ટ લાગે છે. Nilam Piyush Hariyani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12599368
ટિપ્પણીઓ (2)