કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Dhara
Dhara @cook_22354825
Junagadh

#કોલ્ડ #યમ્મી #ઠંડા ઠંડા કૂલ #ક્લબ

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

#કોલ્ડ #યમ્મી #ઠંડા ઠંડા કૂલ #ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સરવિંગ
  1. 2 ટેબલ સ્પૂનકોફી પાવડર
  2. 2 ટેબલ સ્પૂનખાંડ
  3. 1 ટી સ્પૂનપાણી
  4. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં કોફી પાવડર, ખાંડ અને પાણી ને ઉમેરવું. પછી બિટર વડે મિક્સ કરવુ

  2. 2

    કલર બદલાય અને મિક્સર જાડું થઇ જાય ત્યાં સુધી મિક્સ કરવું

  3. 3

    પછી એ મિક્સર ને એક ચમચી કપ માં નાખી એની પર ઠંડુ દૂધ નાખી મિક્સ કરવુ

  4. 4

    આ કોફી તમે ગરમી માં બપોર ના સમય માં સ્નેક્સ સાથે માણી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes