કોકોનટ બિસ્કિટ(Coconuts biscuit Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
#goldenapron3
#week18 biscuit (બિસ્કિટ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટમાં બેકીંગ પાઉડર, સોડા કાર્બ, રવો અને ઘી નું મોણ નાખી આખી ખાંડ મા જરુર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધવો, તેનો મોટો લૂઓ લઇ જાડો રોટલો વણી સાઇડ ની ધાર કાપી ચોરસ ટૂકડા કાપી ચપ્પુ વડે ત્રાંસા કાપા પાડીને કૂકર મા બેક કરવું, 15મીનીટ મા બિસ્કિટ તૈયાર,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માખણિયા/જીરા બિસ્કિટ
ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊 Iime Amit Trivedi -
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
-
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
-
માખણિયા/જીરા બિસ્કિટ
#ML@Amit_cook_1410સૂરતનાં પ્રખ્યાત માખણિયા/જીરા બિસ્કિટની અમિતભાઈની રેસીપી ફોલો કરીને બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
ગોળ ના બિસ્કિટ (Jaggery Biscuit Recipe In Gujarati)
#GA4 #Week-15 આપણે બિસ્કિટ ઘણી પ્રકાર ના જોયા હશે. આજ હું ગોળ ના બિસ્કિટ બનાવીશ જે આપણને શક્તિ પણ આપે છે . Anupama Mahesh -
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
-
-
-
-
-
ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)
#GA4#WEEK13બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક Kinnari Joshi -
-
માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
#goldanapron3#weak18#biskuit. આ બિસ્કિટ અમારા સુરતની પ્રખયાત બિસ્કિટ છે. આજે આ રેસિપી સેર કરતા મને ખુબ આનંદ થાય છે. ખુબજ સરસ બની છે બિલકુલ બેકરી જેવી જ કે એનાથી પણ સરસ તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
#DIWALI2021કુકીઝ એ બિસ્કીટ નો જ એક પ્રકાર છે જે અલગ-અલગ ફ્લેવર અને અલગ -અલગ આકાર આપીને બનાવી શકાય છે બાળકોને તથા દરેક ઉંમર ના વ્યકતી ને ખુબ જ પસંદ આવે છે તે તહેવારોમાં ચા અને કોફી સાથે મહેમાનોને સર્વ કરી શકાય છે sonal hitesh panchal -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel -
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
#ફટાફટઓરીઓ કેક 20 મીનીટ મા બની જાય છે 5 મીનીટ મા તેનુ ગનીઁશીંગ થઇ જાય છે Shrijal Baraiya -
હેલ્ધી રાગી બિસ્કિટ
#MLમેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰 Iime Amit Trivedi -
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2# Post 1 આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે. Alpa Pandya -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12632582
ટિપ્પણીઓ