મેથી ગોટા (Methi gota recipe in gujarati)

Ghanshyam Kakrecha @cook_18702768
મેથી ગોટા (Methi gota recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નાં લોટ મા મેથી, મીઠું, લીલા મરચાં, ધાણા, કોથમીર નાખી પાણી નાખી ખીરું બનાવી લેવું.
- 2
ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકવું. હવે 1 ચમચો ગરમ તેલ ખીરા માં નાખવું. ત્યારબાદ સોડા નાખી સરખું મિક્સ કરી લો.
- 3
હવે ગરમ તેલ મા ગોટા ઉતારી લેવા. ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
-
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
-
-
-
મેથીના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#GA4#week 2મેથી ખૂબ જ ગુણકારી છે,તેના ઘણા બધા ફાયદા છે.શરીર મા થતી ઘણી તકલીફમા મેથી ખુબ જ ફાયદાકારક છે,મેથી માથી ઘણી વસ્તુ બનાવી શકાય છે,તો તમારી સમક્ષ મેથી ની એવી એક વાનગી લાવી છું,જે વરસાદ ની સિઝન મા તો બધા ને ખુબ પસંદ આવે છે.તો આજે મે મેથી ના ગોટા બનાયા છે તમે પણ આ રીતે જરુર એકવાર બનાવસો. Arpi Joshi Rawal -
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#Week 19ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો. Foram Trivedi -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
-
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12619139
ટિપ્પણીઓ