મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 2 ચમચી ધી અને 2 ચમચી દૂઘ ગરમ કરો. પછી તેનેચણાના લોટમાં નાખી બરાબર મિક્ષ કરો.
- 2
હવે આને 30મિનીટ રાખી મૂકો.પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આ ચણાનો લોટ શેકી લો. લોટ શેકાઈ જાય એટલે,બીજા એક વાસણમાં ખાડની ચાસણી કરવી.
- 3
હવે આ ચાસણી ને શેકેલા લોટમાં મીકસ કરી તેને થાળીમાં કાઢી લો. પછી તેના ઉપર કાજ,બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે આપણો મોહનથાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#HRહોળી સ્પેશિયલ મીઠાઈHappy holi all of you 💚💛❤️💜🧡 Falguni Shah -
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
-
-
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12631342
ટિપ્પણીઓ (2)