મરચાનો લોટ વાળો સંભારો

Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042

#goldenapron3
#Chile chnano lot

મરચાનો લોટ વાળો સંભારો

#goldenapron3
#Chile chnano lot

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪લીલા મરચા સુધારેલા
  2. 1 કપચણાનો લોટ
  3. અડધી ચમચી હળદર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. અડધી ચમચી રાઈ
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી તેમા રાઈ અને હિંગ નાખી સુધારેલા મરચાં નાખો મીઠું અને હળદર નાખી એક કપ જેટલું પાણી નાખો

  2. 2

    પાણી ઊકળે એટલે તેમાં ચણાનો લોટ નાખી ફટાફટ હલાવો ગાથા ન પડે તેનું ધ્યાન રાખી હ લાવવાનું છે

  3. 3

    થોડી વાર હલાવી ચણાનો લોટ ચડી ગયો છે કે નહિ ચેક કરી લેવું લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દેવો અને સર્વિંગ બાઉલમાં કાઢવો બહુ જ ટેસ્ટી બને છે તો તૈયાર છે મરચાનો લોટ વાળો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
પર

ટિપ્પણીઓ

Similar Recipes