રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીને ધોઇ વીણી સમારી લો હવે એક પેનમાં તેલ સમારેલું લસણ સમારેલા ટમેટા નાખીને થોડી વાર ચઢવા દો પછી તેમાં મીઠું હળદર મરચું પાવડર નાખીને મિક્સ કરો હવે તેમાં ભાજી નાખી ને થોડું પાણી નાખીને ચઢવા દો ચડી ગયા બાદ સાઈડ પર રાખો હવે કથરોટમાં લોટ લઈ તેમાં ખાંડે લસણ મીઠું નાખીને લોટ બાંધો એકદમ મસમોટા તેમાંથી લુવા લય રોટલા બનાવો હવે તેને તાવડીમાં ચોડવીલો તો તૈયાર છે લસણિયો રોટલો હવે તેને એક પ્લેટમાં રોટલા ભાજી ડુંગળી છાશ પાપડ મરચાં સાથે સવૅ કરશુ
Similar Recipes
-
-
-
-
-
-
-
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
-
-
-
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
-
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
-
-
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
રોટી ચોકો બોલ
#રોટીસ#goldenapron3#વીક 18#રોટીઆ રોટીસ કોન્ટેસ્ટમાં ભાખરી ના લાડવા નું નવું વર્ઝન કર્યું છે મેં આ લાડુ માં ઓટ્સ. ઘઉં ની રોટલી કરી તેમનો પાવડર થી. ચોકલેટ. ધી ના લાડુ બનાવ્યા છે Jayna Rajdev -
-
મૂળાની ભાજી નું ખારીયુ
#MW4કહેવાય છે કે મૂળા એ આપણે કિડની સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે મૂળા ખાવાથી કિડની સાફ થઈ જાય છે લોહી શુદ્ધ થાય છે અને આને એક ભાજી પણ ખૂબ જ ઉપયોગી છે તો ભાજીને આપણે એક નવીન રીતે બનાવીએ તો બધા પ્રેમથી જમી અને જમવામાં એક સાઇટ માં વેરાઈટી પણ બની જાય Kalyani Komal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12623993
ટિપ્પણીઓ