ઘઉં ના લોટ ની ચકરી

Khushi S Kitchen
Khushi S Kitchen @cook_23602160

ઘઉં ના લોટ ની ચકરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા લોટ ને બાફવા મૂકવો કડક થાય જાય ત્યાં સુધી બાફવા દેવો

  2. 2

    બફાય જાય પછી તેને ટીપવો અને પછી ચારની થી ચારવો

  3. 3

    પછી લોટ માં ઉપર મુજબ ના બધા મસાલા નાખવા અને આદુ મરચા ની પેસ્ટ પણ નાખી ને કડક લોટ બાંધવો તેમાં મલાઈ અને થોડી છાસ નાખવી

  4. 4
  5. 5

    ત્યાર પછી સંચા માં લોટ નાખી ચકરી પાડવી અને તેલ. માં નાખી બ્રાઉન થાય ત્યાં સુધી તળો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi S Kitchen
Khushi S Kitchen @cook_23602160
પર

ટિપ્પણીઓ

Similar Recipes