ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઉપર લખેલ સામગ્રી એડ કરવું અને બરા બર રીતે મિક્સ કરવું.
- 2
ત્યાર બાદ તેમાં પાણી નાખી ને થોડો ઢીલો રહે એમ લોટ બાંધી લેવો.અને તેને 5 મિનિટ માટે રેસ્ટ આપવો.
- 3
એક થાળી માં તેલ લગાઇ લો અને ચક્રી નો સંચો લઈ તેમાં થોડું તેલ લગાવો અને બાંધેલો લોટ એડ કારી સંચો બંધ કરી મિડીયમ સાઇઝ ની ચક્રી પડી ને તેલ લગાવેલી થાળી મા પડો અને તેને સુકાવા રેવા દો.
- 4
સુકાઈ જાય એટલે ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે ઘઉં ના લોટ ની ચકરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#cookpadgujarati#COOKPADINDIA#DTR Sneha Patel -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
લોટ ને બાફીને નથી કરી. Shailee Priyank Bhatt -
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે. Shital Jataniya -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTR#Diwali special nastta recipe#coookpad Gujarati Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16145433
ટિપ્પણીઓ (3)