ઘઉં ની ચકરી

Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227

#ટ્રેડિશનલ

ઘઉં ની ચકરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15m
5 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપદહીં
  3. 1/2 ચમચીતલ
  4. 2લીલા મરચાં
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. નમક જરૂર મુજબ
  8. તેલ
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

15m
  1. 1

    સૌથી પહેલાં ઘઉં ના લોટ ને કાપડ મા બાંધી કૂકર મા બાફી ઠરે પછી ચાળી પછી મસાલા તથા દહીં નાંખી પછી થોડુ પાણી નાંખીને લોટ બાંધી લો

  2. 2

    પછી અેક થાળીમાં સંચા થી ચકરી તૈયાર કરો પછી એક કડાઈમાં તેલ મૂકીને તળી લો

  3. 3

    બ્રાઉન થાય પછી હવે ચકરી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

ટિપ્પણીઓ

Similar Recipes