આલુપરાઠા

Jyotika Rajvanshi @cook_18768800
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને બાફીને છાલ ઉતારી લો ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ મીઠું, હળદર અને ચાટ મસાલો નાખો.
- 2
ત્યાર બાદ લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરીને બટેકા ને સ્મેશ કરી લો.
- 3
પછી તેના ગોળા વાળી ને સાઈડમાં રાખો, હવે ઘઉં નો બાંધેલો લોટ લઈ ને એક લુવો તોડી તેમાંથી નાની રોટલી વણો.
- 4
તે પછી તેમાં બનાવેલ બટેકા નું સ્ટફિંગ ભરી ને કચોરી ની જેમ વાળી લો, સાઈડમાં લોઢી ગરમ કરવા મૂકો.
- 5
હવે સ્ટફિંગ વાળા રોટલી નાં લુવામાથી પરોઠો વણી લો અને ગરમ કરેલી લોઢી પર બંને બાજુ તેલ લગાવી ને શેકી લો, અને તેને ટોમેટો કેચઅપ કે લીલી ચટણી અથવા આમલી ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સરગવાના પાન ના પરોઠા
#trendસરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
સેન્ડવીચ
#ઇબુક૧#૪૦#સ્ટફ્ડસેન્ડવીચ જનરલી નાસ્તા મા બધા ને બનતી જ હોય.અહી મે બટાકા અને થોડા શાકભાજી નાખી બનાવી છે.મારા બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે. Nilam Piyush Hariyani -
-
સ્પાઇસી પોટેટો ટરનેડો
#તીખીખાવા માં ખુબજ સરસ લાગે છે બટાકા ના બધા જ પડ અલગ અલગ દેખાય છે મારા પણ સરસ બન્યા હતાં પણ સ્ટીક થોડી નાની પડી એટલે સ્પાઈરલ જેવું ઓછુ લાગે છે Pragna Shoumil Shah -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
-
-
કરારી રોટી
#રેસ્ટોરન્ટઘણી બધી હોટેલ મા હવે આ રોટી મળતી થઈ છે, જે ખૂબ જ મસ્ત હોય છે, મે પણ આજ બનાવી છે ... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
#EB #Week8 #Aloo_Puri #MasalaAlooPuri#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમસાલા આલુ પૂરીબનાવવામાં સરળ, સ્વાદ માં લાજવાબ ,નાસ્તા માં કે પછી ટિફીન માં ,પાર્ટી માં કે પછી પીકનીક માં,નાનાં - મોટાં બધાંની મનભાવતી,ચાલો બનાવીએ મસાલા આલુ પૂરી .. Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12644145
ટિપ્પણીઓ