મસાલા પરોઠા (Masala Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 ચમચા ઘઉં ના લોટ ને મીઠું તથા ઘી નું મોણ નાખી ને પાણી થી નરમ લોટ બાંધી લો.
- 2
હવે તેના નાના નાના લુવા કરી ને તેને લોટ મા રગદોળી ને ગોળ વણી લો, પછી તેમાં ઘી લગાવી તેની ઉપર લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હિંગ લગાવી લો હવે તેને એક સાઈડ થી વાળી ને ફરીથી તેની ઉપર મસાલો લગાવો એવી રીતે તેને ત્રિકોણ આકાર માં વણી લો
- 3
ત્યારબાદ તેને લોઢી પર ઘી લગાવી ને બદામી રંગના સેકી લો, તો તૈયાર છે મસાલા પરોઠા તેને મેં ઘરે બનાવેલા આમળા ના જામ સાથે સર્વ કર્યું છે. એક વાર જરૂર થી ટ્રાય કર જો આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બને છે 😋😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
-
-
-
-
-
-
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
-
-
-
-
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#રોટીસઆ રેસિપી અમે એક વાર બરોડા ગયેલા ત્યારે વિભા ભાભી એ અમને બનાવીને ખવડાવેલી...ત્યાંરથી હું ઘણીવાર બનાવું છું પણ આજે હું તેનું એક હેલ્ધી રૂપ લઈને આવી છું.thank you bhabhi.... Sonal Karia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12654796
ટિપ્પણીઓ